મુકેશ હરજાણી હત્યા કેસ : વડોદરા પોલીસ જેને પકડી ન શકી, તેની ક્રાઇમ બ્રાન્ચે પુછતાછ શરૂ કરી..!
બહારના રાજ્યોમાંથી ગુનાઓ આચરી સુરત શહેર હદવિસ્તારમાં આવી આશરો લઈ રહેતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા ક્રાઈમ બ્રાંચને ટીમના માણસો વર્કઆઉટમાં હતા.
બહારના રાજ્યોમાંથી ગુનાઓ આચરી સુરત શહેર હદવિસ્તારમાં આવી આશરો લઈ રહેતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા ક્રાઈમ બ્રાંચને ટીમના માણસો વર્કઆઉટમાં હતા.
વડોદરાના ભાયલી વણકરવાસના વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓના એક બાળ મંડળની પર્યાવરણ પ્રેમ અને પક્ષીઓ સાથેની મિત્રતા રંગ લાવી છે.
વડોદરામાં તારીખ 9 જાન્યુઆરીના રોજ નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે.
મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓનો બાળ રમતોત્સવ માંજલપુર સ્પોટર્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.