વડોદરા : MSU ખાતે "લિવિંગ અ ડાર્ક નાઈટ" શીર્ષક હેઠળ વર્કશોપ યોજાયો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
વડોદરા શહેરની MSU ખાતે “લિવિંગ અ ડાર્ક નાઈટ” શીર્ષક હેઠળ એક્ઝિબિશન અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરની MSU ખાતે “લિવિંગ અ ડાર્ક નાઈટ” શીર્ષક હેઠળ એક્ઝિબિશન અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
માંજલપુરની સુર્યદર્શન ટાઉનશીપમાંથી ચપ્પલની ચોરી એક જ મકાનના કમ્પાઉન્ડમાંથી 3 વાર ચપ્પલની ચોરી
વડોદરા જિલ્લાના પાદરાના ગોવિંદપુરા વિસ્તારમાં ધાર્મિક પ્રસંગેમાં પ્રસાદ ખાવાને કારણે બાળકો સહિત 123 જેટલા લોકોને ફૂડ-પોઈઝનિંગની અસર થતાં અફરાતફરી મચી ગઈ હતી.
વડોદરા શહેરની પારુલ યુનિવર્સિટી ખાતે 6ઠ્ઠા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
વડોદરાની એક વિધવા મહિલા સાથે ફ્રેન્ડશીપ કર્યા બાદ ગિફ્ટ છોડાવવાના નામે રૂપિયા 6.47 લાખ પડાવી લેનાર નાઈજિરિયન ગેંગના 2 સાગરિતોને પોલીસે ઝડપી પાડ્યા
દિવાળી વેકેશન સમયે પણ વડોદરા - સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે એક સપ્તાહ સુધી ટ્રેનો રદ્
વિધાનસભા ચૂંટણીમાં વડોદરા શહેર તથા જિલ્લાની તમામ 10 બેઠક ઉપર પ્રચંડ જીતનો આસાવાદ વ્યક્ત કર્યો હતો.