વડોદરા: ગોલ્ડન ચોકડી નજીક ઊભેલા ટ્રકમાંથી 25 લાખનો દારૂ ઝડપાયો, 1ની ધરપકડ..!
ગતરોજ વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી નજીક આવેલી હોટલના પાર્કિંગમાં ઊભેલા ટ્રકમાંથી કોથડામાંથી લાખોનો દારૂ ઝડપી પડ્યો હતો
ગતરોજ વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી નજીક આવેલી હોટલના પાર્કિંગમાં ઊભેલા ટ્રકમાંથી કોથડામાંથી લાખોનો દારૂ ઝડપી પડ્યો હતો
હલદરવા સ્થિત હજરત સૈયદ બાવા લુણ સરકાર તેમજ હજરત સૈયદ બાવા ગુજ્જર સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ ખાતે ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
વડોદરા નજીક આવેલા પોર-કાયાવરોહણ રોડ ઉપર સાપની જેમ બાઇક ચલાવીને ઘર તરફ આવી રહેલો યુવાન સામેથી આવતી કારમાં ભટકાતા હવામાં ફાંગોળાઈને પટકાતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે વડોદરામાં તૈયાર કરવામાં આવેલી તકતીઓને અયોધ્યા ખાતે રવાના કરવામાં આવી હતી.
ગોત્રી રોડ પર ગોધરાથી પતંગ લેવા આવેલા યુવકને છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત નિપજતા હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા
MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા પ્રોફેસરે વોટ્સએપ ગ્રુપમાં ABVPની પોસ્ટ મુકતા NSUIએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.