વડોદરા : કરજણના પાંજરાપોળમાં પશુઓને શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા રસ પીરસાયો, ગાયોના મોઢા પર સુખદ હાવભાવ જોવા મળ્યો
વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 3 વર્ષથી નિઃસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવા આપવામાં આવી રહી છે.
વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 3 વર્ષથી નિઃસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવા આપવામાં આવી રહી છે.
અમને ઉપરથી મનાઈ હોય તો અમને પ્રુફ બતાવો અથવા પરિવારના સભ્ય મળવા દો.
હવે સાઉન્ડ સિસ્ટમમાં લિમિટેશન નહીં હોય તો આ જ પ્રકારે કાર્યાવહી કરશે.
આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની કે, મોટી દુર્ઘટના ટળી હતી,
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે
વડોદરા શહેરમાંથી ગૌમાંસના સમોસા પકડાયા બાદ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે,