વડોદરા : બાઈક ચોરી કર્યા બાદ ચેઇન સ્નેચિંગ કરી મોજશોખ કરવા ગોવા ભાગી જતાં સુરતના 2 શખ્સોની ધરપકડ
બન્ને ભણેલા-ગણેલા શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બન્ને ભણેલા-ગણેલા શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
MGVCL દ્વારા લગાડવામાં આવેલા સ્માર્ટ મીટરનો વિરોધ
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં DJ બંધ કરાવવાના મામલે મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ ખુની ખેલ ખેલ્યો હતો.
મેડિકલ કોલેજોમાં એડમિશન લેવા માટે મહત્વની ગણાતી નીટની પરીક્ષામાં ચોરીનું કૌભાંડ વડોદરામાંથી સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ બુટલેગરો સક્રિય થઇ ગયા છે, અને રાજ્ય બહારથી વિદેશી દારૂ મંગાવાનું શરૂ કર્યું છે.
સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી સાવલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.