વડોદરા : નવી બંધાતી ઇમારતના 14મા માળેથી લાકડાનો ટેકો પડતા માસૂમ બાળકનું મોત…
શહેરના તાંદલજા વિસ્તારમાં નવી બંધાતી સ્ટાર સીટી સાઇટની ઇમારતના 14મા માળેથી લાકડાનો ટેકો પડતા માસૂમ બાળકનું મોત નીપજયું..
શહેરના તાંદલજા વિસ્તારમાં નવી બંધાતી સ્ટાર સીટી સાઇટની ઇમારતના 14મા માળેથી લાકડાનો ટેકો પડતા માસૂમ બાળકનું મોત નીપજયું..
ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતાં ભરતી જ રદ કરી દેવામાં આવી છે.
વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ થતાં આજે વડોદરા ખાતે 1,200 જેટલા વિદ્યાર્થીઓએ કચેરી ખાતે હલ્લો બોલાવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.
વડુ ગામ પાસેથી જિલ્લા SOGએ રિવોલર અને 6 જીવતા કારતૂસ સાથે ડબકા ગામના ગામના યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ ગળેફાંસો લાગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી
વડોદરાની સયાજી હોસ્પિટલમાં સંભવિત કોરોના વાયરસનો નવો જેએન-1 વેરિએન્ટનો કેસ સામે આવતા તંત્રએ અલાયદો વોર્ડ તૈયાર કર્યો