વડોદરા : માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં CIDનું સર્ચ ઓપરેશન, બોગસ દસ્તાવેજો મળી આવ્યા...
સ્મીત કોમ્પ્લેક્ષમાં સ્ટુડન્ટ વીઝા, વર્ક પરમીટ તેમજ ટુરીસ્ટ વિઝાનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં CID ક્રાઇમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સ્મીત કોમ્પ્લેક્ષમાં સ્ટુડન્ટ વીઝા, વર્ક પરમીટ તેમજ ટુરીસ્ટ વિઝાનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં CID ક્રાઇમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
નંદેસરીમાં આવેલી સુદકેમી કંપનીમાં જોખમી પાર્ટ્સને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડતા સમયે નિષ્કાળજી દાખવતા એક કામદારનું મોત નીપજ્યું છે.
વડોદરા શહેર ખાતે ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા ઇન્ટર સ્ટેટ ટી-20 પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
તો બીજી તરફ, પોલીસ તંત્ર પણ વડોદરા જિલ્લામાં આવી રહેલા દારૂના જથ્થાને રોકવા માટે એલર્ટ થઈ ગયું છે.
વડોદરાના યુવકને ફેસબુક ઉપર મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ન્યુડ કોલિંગ બાદ રૂ. 3.33 લાખ પડાવનાર તેમજ પોતાની નકલી CBI ઓફિસર તરીકે ઓળખાણ આપનાર 2 શખ્સોની સાઇબર ક્રાઇમે રાજસ્થાનથી ધરપકડ કરી છે.
ભાજપના કાઉન્સિલર સ્નેહલ પટેલનું ફેસબુક પેજ એકાઉન્ટ હેક થયુ હતુ,પાકિસ્તાનથી એકાઉન્ટ હેક થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે
શહેરમાં ન્યૂડ વિડિયો કોલ કરીને વેપારીને છેતરનાર 2 ભેજાબાજોએ રૂ. 3 લાખથી વધુની રકમ પડાવી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.