ધ રાઇફલ શૂટિંગ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા 2 દિવસીય ડિસ્ટ્રીકટ શૂટિંગ કોમ્પિટિશનનો પ્રારંભ
ધ રાઇફલ શૂટિંગ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા 17મી આર.એમ.હલવાઈ મેમોરિયલ ડિસ્ટ્રીકટ શૂટિંગ કોમ્પિટિશનનું માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
ધ રાઇફલ શૂટિંગ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા 17મી આર.એમ.હલવાઈ મેમોરિયલ ડિસ્ટ્રીકટ શૂટિંગ કોમ્પિટિશનનું માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાં આસ્થા ફાઉન્ડેશનના નેજા હેઠળ પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળા ચલાવવામાં આવી રહી છે
વડોદરા શહેરના અટલાદરમાં કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 5 લોકોના મોત છે.
આ ફ્લાવર શો 27 ફેબ્રુઆરી સુધી ચાલશે વડોદરા ખાતે ૫૦મો રાજ્યકક્ષાનો ફ્લાવર શો આજથી નવલખી મેદાન ખાતે યોજાઇ રહ્યો છે.
વડોદરાનો ચોંકાવનારો બનાવ બે પ્રેમીઓએ મળી પ્રેમિકાની કરી હત્યા, પ્રેમિકાથી છુટકારો મેળવવા હત્યાના ગુનાને અપાયો અંજામ
એક વ્યક્તિ દ્વારા ફક્ત એક જ હોદ્દાનો અમલ કરાતો હોવાથી ભાજપ દ્વારા નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે,