વડોદરા: કોલસાની સગડી ચાલુ રાખી સૂઇ ગયેલા દંપતીનું ગૂંગળાઇ જવાથી મોત,પોલીસે શરૂ કરી તપાસ
વડોદરાના કરચિયા રોડની વૃંદાવન સોસાયટીમાં રહેતા વિનોદભાઇ ડાહ્યાભાઇ સોલંકી રણોલીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે
વડોદરાના કરચિયા રોડની વૃંદાવન સોસાયટીમાં રહેતા વિનોદભાઇ ડાહ્યાભાઇ સોલંકી રણોલીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે
દિવસે દિવસે વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃતિઓ વધી રહી છે અને પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
ગોત્રી વિસ્તારમાં જલારામ મંદિર પાસે આવેલ ચંદ્રમૌલેશ્વર સોસાયટીના મકાન નંબર બી-18 માં રહેતા પરિવારના સભ્યો ઘર બંધ કરી બહાર ગયા હતા.
સરકારી જમીનને પચાવી તેના ઉપર વ્હાઇટ હાઉસ નામની આલીશાન બિલ્ડીંગ બનાવી દેવાના કિસ્સામાં બિલ્ડર સંજયસિંહ અને તેની પત્નીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા
હિન્દુ શાસ્ત્રોમાં ધાર્મિક રીતે ભારે મહત્વ ધરાવતી શનિવારી અમાસ આજે પોષી મહા શનિવારી અમાસ હોય,
નંદેસરી પોલીસ સ્ટેશન દ્વારા સાકરીયા પુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પોલીસકર્મીઓ માટે બે દિવસીય સ્પોટ યુથ ક્લબ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા શહેરની પાલિકાની દબાણ શાખા ટીમ હાલ શહેરમાં રહેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચલાવી રહી છે.