વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતી મેમુ ટ્રેન આજથી ૩૦ નવેમ્બર સુધી રદ
દિવાળી વેકેશન સમયે પણ વડોદરા - સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે એક સપ્તાહ સુધી ટ્રેનો રદ્
દિવાળી વેકેશન સમયે પણ વડોદરા - સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે એક સપ્તાહ સુધી ટ્રેનો રદ્
વિધાનસભા ચૂંટણીમાં વડોદરા શહેર તથા જિલ્લાની તમામ 10 બેઠક ઉપર પ્રચંડ જીતનો આસાવાદ વ્યક્ત કર્યો હતો.
વડોદરા જીલ્લાના ડભોઇ ખાતે 140 ડભોઇ વિધાનસભા વિસ્તાર બેઠકના ભાજપના ઉમેદવારના પ્રચાર અર્થે દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ સભા સંબોધી હતી.
વડોદરા શહેરમાં દિન પ્રતિદિન તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસ પેટ્રોલિંગ સામે પડકાર ફેંકી રહ્યા છે.
નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાયેલી ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં વડોદરાની કિક બોક્સર મનીષા વાળાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
રાહુલ ગાંધીના પી.એ હોવાની ફોન પર ખોટી ઓળખ આપનારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પંજાબના અમૃતસરથી દબોચી લીધો છે
વિધાનસભાની ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે એ હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું