વડોદરા : બાપોદની ધનલક્ષ્મી સોસાયટીમાંથી ત્યજેલું મૃત બાળક મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ...
બાળક મૃત હાલતમાં જોવા મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બનાવના પગલે પોલીસે મૃત બાળકનો કબ્જો લઇને વધુ તપાસ હાથ ધરી હતી.
બાળક મૃત હાલતમાં જોવા મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બનાવના પગલે પોલીસે મૃત બાળકનો કબ્જો લઇને વધુ તપાસ હાથ ધરી હતી.
ટોળકીએ યુનિવર્સિટીમાં એકઝામ સુપરવાઇઝર, ક્લાર્ક અને પ્યુનની પોસ્ટ માટે જગ્યાઓ ભરવાની હોવાની જાહેરાત કરી હતી
પત્ની સુભાષ પર વહેમ રાખી અવારનવાર ઝઘડો કરતી હોવાથી બંન્નેએ એકબીજા વિરુદ્વ અરજીઓ પણ આપેલી છે.
વડોદરામાં રામજીના શોભાયાત્રા પર પથ્થરમારાના મામલે વડોદરા પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે.
રામનવમીએ નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફતેપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ પરની સંખ્યાબંધ લારીઓમાં તોડફોડ કરવામાં આવી હતી.
84 કાર ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી જપ્ત કરી છે. જેની કિંમત 5.53 કરોડ રૂપિયા થવા જાય છે.
વડોદરાના શિનોર પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા બે વર્ષમાં ઝપાયેલ કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો