વડોદરા: વિધર્મી પ્રેમીએ 2.5 લાખ ન આપવા પડે એટલે પરિણીત પ્રેમિકાની હત્યા કરી, લાશને માટીના ઢગલામાં દાટી દીધી
હત્યા બાદ પ્રેમીએ તેની લાશ દાટી દીધી હતી અને પતિ ગુમ થયેલ પત્નીને નવ દિવસથી શોધતો રહ્યો
હત્યા બાદ પ્રેમીએ તેની લાશ દાટી દીધી હતી અને પતિ ગુમ થયેલ પત્નીને નવ દિવસથી શોધતો રહ્યો
રાહુલ ગાંધીના પી.એ હોવાની ફોન પર ખોટી ઓળખ આપનારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પંજાબના અમૃતસરથી દબોચી લીધો છે
રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરવામાં આવતા કોંગ્રેસનાં બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
તહેવારો લોકો પોતાના પરિવાર સાથે મનાવતા હોય છે. પરંતુ એવા પણ ઘણા લોકો હોય છે કે, જેઓ એકલવાયુ જીવન ગુજારતા હોય છે.
તોફાનીઓએ દિવાળીની રાત્રે આખો વિસ્તાર બાનમાં લીધો હતો. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બબાલ કરી હતી
લોકો સુરક્ષીત રીતે પોતાનો અદકેરો તહેવાર ઉજવે તે માટે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.