ભરૂચ: વાગરા ગ્રામપંચાયત કચેરી નજીકથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો,પોલીસે તપાસ શરૂ કરી
અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી આવી હતી. જેની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી
અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી આવી હતી. જેની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી
ભેંસલી ગામે રાહત પાર્કમાં આવેલા એક મેડિકલ સ્ટોરમાં ગત મોડી રાત્રે પાંચ જેટલા તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ મેડિકલ સ્ટોરનું શટર તોડી અંદર પ્રવેશ કરી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો
શિયાળાની શરૂઆત થતાંની સાથે જ જાણે તસ્કરોની સીઝન પણ શરૂ થઇ ગઈ હોય તેમ ભરૂચ જિલ્લાના વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો
પહાજ ગામ નજીક વાગરા-મુલેર માર્ગ પર આવેલ કેનાલમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો હોવાની વાગરા પોલીસને માહિતી મળી હતી
ભરૂચ જિલ્લાના ખેડૂતોએ ક્લેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર, કપાસ પર કેમિકલ હુમલાના કારણે વ્યાપક નુકશાન.