ભરૂચ આ ટ્રાફિક જામથી ક્યારે મળશે મુક્તિ..! : અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ-પ્રતિન ચોકડી-વાલિયા ચોકડી પર ભારે ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો By Connect Gujarat 24 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : વાલિયા ચોકડી નજીકથી સુરતની 2 મહિલાઓની વિદેશી દારૂના જથ્થા સાથે બી’ ડિવિઝન પોલીસે કરી અટકાયત... બી’ ડિવિઝન પોલીસે વાલિયા ચોકડી સ્થિત આશીર્વાદ હોટલ સામે આવેલ સર્વિસ રોડ પરથી 2 મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. By Connect Gujarat 24 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: વાલિયા ચોકડી નજીકથી રૂ.18 હજારના વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ભરુચ એલસીબીએ મુંબઈના એક ઈસમને ઝડપી પાડ્યો હતો By Connect Gujarat 05 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: વાલિયા ચોકડી નજીક ટેન્કરની અડફેટે 3 વર્ષના બાળકનું મોત,પોલીસે તપાસ શરૂ કરી આનંદ હોટલ પાસે જી.આઈ.ડી.સી. તરફ જવાના માર્ગ ઉપર સાઈડ પર બેસી પાણીપુરી ખાતા પિતા-પુત્રને ટેન્કર ચાલકે અડફેટે લેતા પુત્રનું ગંભીર ઇજાઓને પગલે કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. By Connect Gujarat 27 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : પ્રતિન ચોકડીથી વાલિયા ચોકડી સુધીના ગેરકાયદે દબાણો દૂર કરાયા, અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ પ્રતિન ચોકડી વિસ્તારથી વાલિયા ચોકડી વિસ્તાર ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠેલા લોકો ઉપર બી’ ડિવિઝન પોલીસે તવાઈ બોલાવી છે. By Connect Gujarat 16 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : વાલિયા ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઈસમોની ધરપકડ, રૂ. 10.40 લાખનો મુદ્દામાલ જપ્ત... મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન ચોક્કસ માહિતી મળી હતી. By Connect Gujarat 16 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નેશનલ હાઇવે પર વાલિયા ચોકડી નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત, ચાલક અને ક્લીનરને ઇજા વાલિયા ચોકડી ઓવર બ્રિજ ઉતરતા નેશનલ હાઇવે ઉપર આગળ ચાલતી ટ્રકમાં અન્ય ટ્રક ભટકાતાં ચાલક સહિત ક્લીનરને ગંભીર ઇજાઓ પહોંચી હતી By Connect Gujarat 29 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: વાલિયા ચોકડી નજીક બે ટ્રકની વચ્ચે કાર ડૂચો વળી ગઈ,કારમાં સવાર 2 લોકોના કમકમાટી ભર્યા મોત નેશનલ હાઇવે પર વાલિયા ચોકડી પાસે બે ટ્રકની વચ્ચે કાર ઘૂસી જતાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા By Connect Gujarat 20 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર:વાલિયા ચોકડી નજીક એસટી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત,મુસાફરોનો આબાદ બચાવ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે. દેશના સુધી મોટા કેમિકલ ક્લસ્ટર હોવાના કારણે અહીં સેંકડો ઉદ્યોગો રાત દિવસ ધમધમે છે. By Connect Gujarat 17 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn