વલસાડ: કેસ વાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો,પોલીસે તપાસ શરૂ કરી
બગવાડા હાઇવેથી ચેકિંગ દરમ્યાન કેશવાન રોકી તપાસ કરતાં વાનમાં રૂપિયાને બદલે દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી
બગવાડા હાઇવેથી ચેકિંગ દરમ્યાન કેશવાન રોકી તપાસ કરતાં વાનમાં રૂપિયાને બદલે દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી
સોના ચાંદીના ઘરેણાં ભરેલી બેગ લઈને અજાણ્યા 3 યુવકો ફરાર થઇ ગયા હતા. વેપારી ચિરાગ કઈ સમજે તે પહેલાં આરોપીઓ બેગ લઈ ફરાર થઇ ગયા હતા
વલસાડ જિલ્લાના વાપીના ભડકમોરા વિસ્તારમાં બંદૂક બતાવી જવેલર્સના સોના ચાંદીના ઘરેણાની લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે
વલસાડ જિલ્લાના ધરમપુર વન વિભાગ દ્વારા લુપ્ત થતી પ્રજાતિના બે ઘુવડોને મુક્ત કરાવવામાં આવ્યા છે.
વલસાડમાં વહેલી સવારે બસ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં નેશનલ હાઈવે પર લક્ઝરી બસમાં આગ ફાટી નીકળી હતી.
વલસાડ જિલ્લાના વાપી GIDCમાં થર્ડ ફેઝમાં આવેલી અનુપ પેન્ટ કલર કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.