વલસાડ : મેલેરિયા-ડેંગ્યુના કેસ નોંધાતા તંત્ર દ્વારા હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સની કામગીરી પૂરજોશમાં...
જૂન સુધીમાં વલસાડ જિલ્લામાં મેલેરીયાના કેસ ૬ નોંધાયા છે, જ્યારે ડેન્ગ્યુના અત્યાર સુધીમાં ૧૨ કેસ નોંધાયા છે
જૂન સુધીમાં વલસાડ જિલ્લામાં મેલેરીયાના કેસ ૬ નોંધાયા છે, જ્યારે ડેન્ગ્યુના અત્યાર સુધીમાં ૧૨ કેસ નોંધાયા છે
રાજયમાં છેલ્લા 24 કલાકમાં 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાડા નવ ઈંચ વરસાદ વલસાડના ધરમપુરમાં નોંધાયો છે.
વલસાડના તિથલના દરિયા કિનારે મહાકાય માછલીનું કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે