વલસાડ: અતુલ ખાતે નાનાપોઢાના PSI, 3 કોન્સ્ટેબલ અને 19 વ્યક્તિઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાયા
નાનાપોઢાના PSI અને 3 કોન્સ્ટેબલ સહિત 19 ઇસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા...
નાનાપોઢાના PSI અને 3 કોન્સ્ટેબલ સહિત 19 ઇસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા...
સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં તંત્ર એલર્ટ થયું છે
કપરાડા તાલુકાના ડુંગરાળ પ્રદેશમાં આવેલા માતુનીયા ગામ ના લોકોને પોતાના ઘરઆંગણે આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે સરકારે નવીન પ્રયાસ કર્યો છે.
વલસાડ જિલ્લાના કાજણહરી ગામ ખાતે દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી વલસાડ એલસીબી પોલીસને મળી હતી.
વલસાડના જૂજવાં ખાતે આયોજિત સમૂહ લગ્નમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે હાજરી આપી હતી.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામે મહારાષ્ટ્રના અધિકારીઓ જમીન માપણી કરવા આવતા વિવાદ થયો હતો.