વલસાડ: યુવક પાસેથી 500ની ડુપ્લીકેટ નોટો ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ રંગેહાથ ઝડપાયો
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડામાં એસઓજીની ટીમે એક યુવકને 500 રૂપિયાના દર ની 586 ડુપ્લીકેટ નોટો સાથે ઝડપી પાડ્યો.
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડામાં એસઓજીની ટીમે એક યુવકને 500 રૂપિયાના દર ની 586 ડુપ્લીકેટ નોટો સાથે ઝડપી પાડ્યો.
પૂર્વ સ્પીકર બરજોરજી પારડીવાલાના પુત્ર જમશેદજી પારડીવાલાએ આજરોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેતા વલસાડમાં રહેતા એમના પરિવારિક મિત્રોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો
શહેરના ખડકી ભગડા કુંભારવાડ વિસ્તારમાં 2 ઢોંગીઓએ એક પરિવારની મહિલાને આયુર્વેદિક દવા પીવડાવી 9 હજાર રૂપિયા ઉઘરાવી લીધા હતા.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામમાં યોજાઈ રહેલો એક લગ્નપ્રસંગ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
વલસાડના પારડીના ગોઇમા ગામ ખાતે આવી રહેલ પાવર પ્રોજેકટને લઈને આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી છે.
વલસાડના કપરાડા વિસ્તારમાંથી ખેરના લાકડાની ચોરીના કૌભાંડનો ક્રાઇમ બ્રાંચની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી પર્દાફાશ કર્યો છે