ગુજરાતનવસારી: વાંસદામાં માતા પિતાએ માત્ર એક માસના બાળકની કરી નિર્દયતાથી હત્યા,કહાની સાંભળી કાળજુ કંપી જશે એક એવો બનાવ સામે આવ્યો છે જે સાંભળી અને વાંચી પાષાણ હ્રદયના માનવીનું કાળજુ પણ કંપી ઊઠે. નવસારીના વાંસદાના પરણિત યુવાન અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો By Connect Gujarat 15 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : આદિવાસી મત વિસ્તારમાં સહાનુભૂતિ મેળવવા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સંઘર્ષ યાત્રાનો પ્રારંભ કર્યો... નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલે પોતાના મત વિસ્તારમાં સંઘર્ષ યાત્રાનું આયોજન કર્યું છે. By Connect Gujarat 03 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : વાંસદાના ધારાસભ્ય પર થયેલા હુમલા મુદ્દે રાજનીતિ ગરમાઈ, કોંગ્રેસનું હલ્લાબોલ... ગુજરાતમાં જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ રાજકારણ પણ ગરમાઇ રહ્યું છે. તેવામાં ગુજરાત કોંગ્રેસ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે. By Connect Gujarat 10 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારીની ધરા ધ્રુજી ઉઠી : વાંસદામાં 2.3ની તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો... નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ફરી એકવાર લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. છેલ્લા એક મહિનામાં ત્રીજી વખત ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. By Connect Gujarat 21 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: વાંસદા પોલીસે તસ્કર ટોળકીના 4 સાગરીતોને ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યા વાંસદા તાલુકાના હનુમાનબારી ખાતે મોડી રાત્રે ત્રણ ચાર ઘરોમાં ચોરીના બનાવ સામે આવ્યા હતા By Connect Gujarat 22 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn