વડોદરા: બાજુવાળા શેઠ શેરીમાં એક મકાનની અંદર સ્લેબ ધરાશાયી થતા માતા દીકરી દબાયા,ફાયરબ્રિગેડે કર્યું રેસ્ક્યુ
મકાનની અંદરનો સ્લેબ અચાનક ધરાશાયી થતા માતા પુત્રી કાટમાળ નીચે દબાયા હતા,અને ફાયર બ્રિગેડ દ્વારા તેમનું રેસ્ક્યુ કરીને સારવાર હેઠળ ખસેડ્યા....
મકાનની અંદરનો સ્લેબ અચાનક ધરાશાયી થતા માતા પુત્રી કાટમાળ નીચે દબાયા હતા,અને ફાયર બ્રિગેડ દ્વારા તેમનું રેસ્ક્યુ કરીને સારવાર હેઠળ ખસેડ્યા....
ધંધા રોજગાર પુનઃ ધમધમતા થાય અને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતાં 5,000થી માંડીને 85,000 હજાર સુધીની રોકડ સહાય આપવાની જાહેરાત કરી
સમગ્ર રાજ્યમાં અવિરત વરસેલા વરસાદના પગલે ઠેર ઠેર જળ બંબાકાર સહિત પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે વડોદરામાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા આર્મી ટીમની મદદથી લોકોના બચાવ અને રાહત કામગીરી વધુ વેગવાન બની
ભારે વરસાદને લઈને આજવા સરોવરના 62 દરવાજામાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેથી વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે
પથ્થરમારો થયો હોવાની અફવા ફેલાતા યાત્રામાં જોડાયેલા ભક્તોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. જોકે, મામલો વધુ ઉગ્ર બને તે પહેલાં પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.
સ્વતંત્રતા પર્વની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે ત્યારે રાષ્ટ્રીય પર્વને ધ્યાને લઇ વડોદરામાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે. પોલીસ દ્વારા મુસાફરોના સામાનના ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી.