પંચમહાલ: ગોધરાકાંડની આજે 20મી વરસી,વિશ્વ હિન્દુ પરિષદ દ્વ્રારા કાર સેવકોને શ્રધ્દ્ધાસુમન અર્પણ કરાયા
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે ૨૭ ફેબુઆરી ૨૦૦૨માં સાબરમતી કાંડમાં મોતને ભેટેલા ૫૯ જેટલા કારસેવકોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે ૨૭ ફેબુઆરી ૨૦૦૨માં સાબરમતી કાંડમાં મોતને ભેટેલા ૫૯ જેટલા કારસેવકોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
ભાવનગર શહેરના અમુક વિસ્તારોમાં હીંદુઓની મિલકતો ખરીદવા વિધર્મીઓએ રીતસરની હોડ લગાવી છે
પ્રવીણ તોગડિયા કરછના પ્રવાસે, ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી.
ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસર ખાતે રવિવારના રોજ રકતદાન શિબિર યોજવામાં આવી હતી.