દેશના કયા ગામમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે?, જાણો અહી
અરુણાચલ પ્રદેશને ઉગતા સૂર્યની ભૂમિ કહેવામાં આવે છે. એક ગામ એવું પણ છે જ્યાં તમે ગાઢ નિંદ્રામાં હોવ ત્યારે સૂર્ય ઉગે છે. આ ગામમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે.
અરુણાચલ પ્રદેશને ઉગતા સૂર્યની ભૂમિ કહેવામાં આવે છે. એક ગામ એવું પણ છે જ્યાં તમે ગાઢ નિંદ્રામાં હોવ ત્યારે સૂર્ય ઉગે છે. આ ગામમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે.
વલસાડના ધરાસણામાં સ્થાનિકો અને ટ્રક ચાલકો વચ્ચે મારામારી થઈ હતી જેના કારણે વાતાવરણ ગરમાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો
ભરૂચ જિલ્લાના ઝઘડીયા નગરના બળિયાદેવ બાપજી મંદિર નજીક ખાડીમાં મગર દેખા દેતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે.
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી વિતરણ કરવામાં આવતા ચોખામાં નકલી ચોખા ભેળવવામાં આવતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામની પ્રાથમિક શાળા ખાતે શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ GIDC-અંકલેશ્વર દ્વારા શાળા પરિવાર સહિત બાળકોને રેઇન કોટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
તાલુકાના એક ગામની વિધવા મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમને અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો.