હિંસક થઈ રહ્યું છે ખેડૂત આંદોલન, હરિયાણામાં 15 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ બંધ
રાંધણ ગેસના સતત વધતાં ભાવ મુદ્દે અમરેલી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
મરાઠા આંદોલનકારીઓએ આજે બીડના માજલગાંવ તાલુકામાં શરદ પવારના એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકીના ઘરને આગ ચાંપી દીધી હતી.
નાગરવાડા વિસ્તારમાં સામાન્ય અકસ્માતમાં થયેલી બોલાચાલીએ વિશાળ સ્વરૂપ ધારણ કરી લેતા હિંસક ટોળાએ વાહનોની તોડફોડ કરીને ભારે નુકશાન પહોચાડ્યું હતું.
મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના જૂના શહેરમાં શનિવારે રાત્રે 11:30 વાગ્યે સોશિયલ મીડિયા પોસ્ટ પર બે પક્ષો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં બેથી ત્રણ લોકો ઘાયલ થયા હતા.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી ની પાર્ટી YSRCP અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ છે.
ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા સંપાદન થતી જમીનના વળતરના મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન યોજાયું હતું