ખેડા: નડિયાદની આ શાળામાં નવરાત્રીના ગરબામાં વિદ્યાર્થીઓ પાસે તાજિયા રમાડાયા, વિડીયો વાઇરલ થતા ભારે વિવાદ
નડિયાદના હાથજ ગામે શાળાના બાળકોને ગરબાના નામે તાજિયા રમાડવાની ફરજ પાડવામાં આવી હતી
નડિયાદના હાથજ ગામે શાળાના બાળકોને ગરબાના નામે તાજિયા રમાડવાની ફરજ પાડવામાં આવી હતી
પાકિસ્તાનનો વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન એક મોટા વિવાદમાં ફસાઈ ગયો છે. તેઓએ પોતાના દેશના ધ્વજને પગે ચઢાવીને તેનું અપમાન કર્યું છે.
પંજાબના મોહાલીમાં શનિવારે એક ખાનગી યુનિવર્સિટીમાં હંગામો થયો અને પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામની શાળાના શિક્ષિકાનો અચરજ પમાડે એવો કિસ્સો સામે આવ્યો છે.
અંકલેશ્વર શહેરમાં બુધવારે રાતે ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગ થયું હતું. જે હાલ નાજુક અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વડોદરાની યુવતીએ પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
“સામે રાણા સિંહ મળ્યા, ત્યાં આફત આવી મોટી” ગુજરાતી રચના અક્ષરસહ સાચી ઠરતી અમરેલી જિલ્લાની આ ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે.