ભરૂચ: હાંસોટ પોલીસ મથકના પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો વિડીયો વાયરલ, SPએ આપ્યા તપાસના આદેશ
હાંસોટ પોલીસ મથકમાં ફરજ બજાવતા કેટલાક પોલીસકર્મીઓ દારૂની મહેફીલ માણી રહ્યા હતા આ દરમિયાન તેઓનો કોઈએ વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
હાંસોટ પોલીસ મથકમાં ફરજ બજાવતા કેટલાક પોલીસકર્મીઓ દારૂની મહેફીલ માણી રહ્યા હતા આ દરમિયાન તેઓનો કોઈએ વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
ભરૂચની જંબુસર નગરપાલિકાના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. લાકડીના સપાટા લઈને નગરપાલિકાના કર્મચારીઓને મારવા માટે પ્રયત્ન સાથે ગાળો આપતાં લોકો વિડીયોમા થયાં કેદ થયા હતા.
સુરતની BRTS બસમાં ડ્રગ્સનો નસો કરીને નશેડીએ ઉત્પાત મચાવ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડીયામાં વાયરલ થઈ રહ્યો છે.જેમાં યુવક પાસેથી કોકેઇન ડ્રગ્સ અને ઇન્જેક્શનની સિરીંજ મળી આવ્યું છે.
જામીન મળ્યા પછી, મનોહર ધાકડે સાંસદ સાથે ફોન પર વાત પણ કરી હતી. વાતચીતમાં, તેમણે વાયરલ વીડિયોને નકલી ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ વીડિયો AI ની મદદથી બનાવવામાં આવ્યો છે.
ભરૂચના આમોદમાં નાગ અને નાગણ પ્રણયફાગ ખેલતા દ્રશ્યો વીડિયોમાં કેદ થયા છે. આમોદના વાવડી ફળિયાથી કોર્ટના મુખ્ય માર્ગ પર આવેલ વાડીમાં નાગ અને નાગણનો વિડીયો વાયરલ થયો હતો.
લોકો જીવનના જોખમે ડ્રાઇવિંગ કરી રિલ્સ બનાવતા હોય છે ત્યારે બેફામ ડ્રાઇવિંગ કરી અન્ય લોકોના જીવને જોખમમાં મૂકનાર બે પિકઅપ ચાલકોનો વિડીયો સામે આવ્યો
અંકલેશ્વરમાં આયોજિત બિહાર દિવસની ઉજવણીમાં ડાન્સ પ્રોગ્રામમાં અશ્લીલ નૃત્યનું પ્રદર્શન થયું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે વિડીયો જાહેર કર્યા