સાબરકાંઠા : રીંછના આંટાફેરાથી પીપોદરના ગ્રામજનોમાં ફફડાટ, વિડીયો થયો વાઇરલ...
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પીપોદર ગામે રીંછના આંટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. જોકે, દૂધમંડળીના CCTV કેમેરામાં આ રીંછ કેદ થતાં વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પીપોદર ગામે રીંછના આંટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. જોકે, દૂધમંડળીના CCTV કેમેરામાં આ રીંછ કેદ થતાં વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
અઠવાલાઇન્સ ચોપાટી નજીક કેટલીક મહિલાઓએ એક મહિલાને જાહેરમાં માર માર્યો હતો, ત્યારે પોલીસ આવી જતા બન્ને પક્ષકારોને પોલીસ મથકે લઈ જવાયા હતા
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીક માથાભારે યુવકે યુવતીનું જાહેરમાં ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી.