DFPCL વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 1000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું
DFPCL પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી અને ટકાઉ વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવી ઝુંબેશો દ્વારા ગ્રીન ઇન્ડસ્ટ્રી અને સમૃદ્ધ ભવિષ્ય માટે કાર્યરત છે.
DFPCL પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી અને ટકાઉ વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવી ઝુંબેશો દ્વારા ગ્રીન ઇન્ડસ્ટ્રી અને સમૃદ્ધ ભવિષ્ય માટે કાર્યરત છે.
"વન કવચ"માં 106 જાતના કુલ 20,000 વૃક્ષોનું વાવેતર બે હેક્ટર જમીન વિસ્તારમાં કરવામાં આવ્યું છે.અહીં ગામના લોકોને બેસવા માટે ગજેબો,વોચ ટાવર તથા બાકડા મૂકવામાં આવ્યા છે.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચ અને વન વિભાગના સંયુકત ઉપક્રમે ભરૂચ જિલ્લા ન્યાયાલયના પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
પર્યાવરણલક્ષી જાગૃતિ લાવવા તેમજ ૫ જૂનના ૨૦૨૫ના રોજ રાજ્ય ઉજવણી સહિત જિલ્લામાં યોજાનાર કાર્યક્રમના આયોજન અંગે અધ્યક્ષસ્થાનેથી માર્ગદર્શન આપવામાં આવ્યું
આજકાલ આધુનિકતાની દુનિયામાં , આપણે એવી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે , જે પૃથ્વી અને પૃથ્વી અને પર્યાવરણ માટે પણ નુકશાનકારક છે