ગિરનાર ફરવા જતાં પ્રવાસીઓ માટે "કપરા" ચઢાણ, જાણો કેમ નહીં કરી શકાય ઉડન-ખટોલાની સફર..!
જુનાગઢ પ્રત્યે પ્રવાસીઓનું વધુ પ્રમાણમાં આકર્ષણ, રોપ-વેથી ગિરનારની ટોચે જનાર શ્રદ્ધાળુઓમાં વધારો
જુનાગઢ પ્રત્યે પ્રવાસીઓનું વધુ પ્રમાણમાં આકર્ષણ, રોપ-વેથી ગિરનારની ટોચે જનાર શ્રદ્ધાળુઓમાં વધારો
ઑક્ટોબર અને નવેમ્બર મહિનો પ્રવાસ માટે યોગ્ય છે. આ મહિનામાં ઘણા મોટા તહેવારો ઉજવવામાં આવે છે.
દક્ષિણ ભારત તેના હિલ સ્ટેશન માટે જાણીતું છે. કર્ણાટકથી લઈને કેરળ સુધી ઘણા હિલ સ્ટેશન છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. હિલ સ્ટેશનની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
લોકજનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાન ગુજરાતની મુલાકાતે હતા તેઓએ ભરૂચ ખાતે પણ મુલાકાત લીધી હતી.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનેલા આઇકોનિક અટલ ફૂટ ઓવરબ્રિજની 2 દિવસમાં 1 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી છે.
તા. 27 ઓગષ્ટે PM મોદી આવશે ગુજરાતની મુલાકાતે કચ્છના મેમોરિઅલ પ્રોજેક્ટ સ્મૃતિ વનનું કરાશે લોકાર્પણ
વનરાજીથી ઘેરાયેલ નર્મદા જીલ્લામાં આવેલ નિનાઈ ધોધ ચોમાસાની સિઝનમાં સોળે કલાએ ખીલી ઊઠયો છે પ્રવાસીઓનો ધસારો આ ધોધ પર જોવા મળી રહ્યો છે.
બોટાદ લઠ્ઠાકાંડ મામલે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા અને હોદ્દેદારોએ રોજીદ ગામે મૃતકોના પરિવારો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી