વડોદરા વડોદરા: કોર્પોરેશનના ક્લાર્કને રૂ.8000 ની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો,કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બપોરે એન્ટીકરપ્શન વિભાગે રાજમેલ રોડ કાશી વિશ્વનાથ મંદિર સામે તોપની સામે દરવાજા પાસે છટકું ગોઠવ્યું By Connect Gujarat 13 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા હવે, વડોદરા પાલિકાની ટીમ મકરપુરા GIDC પહોંચી, મોટા ગેરકાયદે બાંધકામો પર ફેરવી નાખ્યું બુલડોઝર... વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં ગેરકાયકેસર બાંધકામ પર પાલીકાનું બુલડોઝર ફરી વળ્યું By Connect Gujarat 04 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: અધિકારીઓ હરખ પદુડા થઈ ચા ના પેપર કપ કબજે કરવા નિકળ્યા, પછી ખબર પડી કે જાહેરનામું જ નથી પડ્યું! વડોદરામાં પણ અધિકારીઓએ પેપર કપના ઉપયોગકર્તાઓ પર દરોડા પાડ્યા પરંતુ જાહેરનામા વગર પેપર કપ મામલે કાર્યવાહી કરતા પાલિકાને ફસાવવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 24 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા વિવિધ વિસ્તારોમાં મનપાનું ચેકિંગ, પૃથ્થકરણ અર્થે સેમ્પલને લેબ મોકલ્યા... શિયાળાની ઋતુ અને ઉત્તરાયણ પર્વ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમે વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. By Connect Gujarat 11 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: તંત્રની બેદરકારીએ જીવતા માણસને જાહેર કર્યો મૃત, સરકારી લાભો ન મળતા વૃદ્ધ મુશ્કેલીમાં ! વડોદરાની શહેરના રામદેવપીરની ચાલી તુલસીવાડી વિસ્તારમાં રહેતા રાજુભાઈ ચાવડા, જેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે. By Connect Gujarat 18 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : રોગચાળો વકર્યો છે, ત્યારે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આકાર પામેલ CHC સેન્ટરો હજુ પણ બંધ..! કોર્પોરેશન દ્વારા છાણી વિસ્તારમાં તૈયાર થયેલ કોમ્યુનિટી અર્બન હેલ્થ સેન્ટરને શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસના સ્થાનિક નગરસેવકે સ્થળ મુલાકાત લીધી હતી. By Connect Gujarat 29 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા સ્માર્ટ સિટી વડોદરામાં સ્થાનિકો લાકડાના પુલ પર ચાલવા છે મજબૂર, જુઓ વિકાસની વરવી "વાસ્તવિકતા" વડોદરા શહેરને શાંઘાઈ બનાવવાના મોટા દાવાઓ વચ્ચે કહેવાતા સ્માર્ટ સિટીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. By Connect Gujarat 23 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરામાં સમતા વિસ્તારમાં શ્વાને બાળકીનું માથું ફાડી નાખ્યું, જાણો પછી શું થયુ..? સમતા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ટ ફ્લોરના ટેનામેન્ટમાં ઘરમાં ઊંઘતી માત્ર પાંચ મહિનાની બાળકી પર શ્વાને હિંસક હુમલો કરી બાળકીનું માથું ફાડી નાખ્યું. By Connect Gujarat 04 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : VMCની કામગીરીને લઈને ઠેર ઠેર અસહ્ય ગંદકી, સ્થાનિકોને લાખોનું નુકશાન વેઠવાનો વારો વડોદરા શહેરના રાજમહેલ રોડ સ્થિત લાલબાગ તળાવ વર્ષોથી સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન સાબિત થયું છે By Connect Gujarat 22 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn