અમદાવાદ : 24 વર્ષ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે થઈ રહ્યું છે મતદાન, પ્રદેશ હોદ્દેદારોએ કર્યું મતદાન
કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે થયું મતદાન, મતદાન ગુપ્ત રહે તે માટે બેલેટ પેટી મુકવામાં આવી
કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે થયું મતદાન, મતદાન ગુપ્ત રહે તે માટે બેલેટ પેટી મુકવામાં આવી
હિમાચલ પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણી માટે જંગ ખેલાયો છે. ચૂંટણી પંચે મતદાન અને મતગણતરી માટેની તારીખો નક્કી કરી છે. હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા બેઠકો પર 12 નવેમ્બરે મતદાન થશે. મતગણતરી 8 ડિસેમ્બરે થશે.
અંકલેશ્વર ખાતે પ્રાંત અધિકારી કચેરી, મામલતદાર કચેરી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શેરી નાટક થકી મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.
દેશમાં 15 માં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન થશે. ત્યારે ગુજરાતમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર વિધાનસભા ખાતે મતદાન કર્યું છે.
દેશના 15માં રાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાન ચાલી રહ્યું છે. આ મતદાનમાં કુલ 4800 ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો ભાગ લઈ રહ્યા છે.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં પ્રથમ વખત સત્તાધારી સહયોગ પેનલ અને સામે નવી રચાયેલી વિકાસ પેનલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2021માં યોજાયેલી ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાં ફેર મતગણતરીમાં ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.