વડોદરા: વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા શહેર પાણી પાણી થયું..
વડોદરામાં મુશળધાર વરસાદના પગલે જનજીવન પર માઠી અસર પહોંચી છે,13 ઇંચ થી વધુ ખાબકેલા વરસાદને પગલે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે
વડોદરામાં મુશળધાર વરસાદના પગલે જનજીવન પર માઠી અસર પહોંચી છે,13 ઇંચ થી વધુ ખાબકેલા વરસાદને પગલે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે
ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં ભારે વરસાદને પગલે મુખ્ય માર્ગ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.જેના કારણે સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
સુરત સહિત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અંદાજિત 7થી 8 ફૂટ ખાડી પૂરના પાણી ભરાતાં લોકો ઘરોની અંદર કેદ થતાં ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
કાપડ નગરી સુરતમાં મુશળધાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ગતરોજ સાંજથી શરૂ થયેલો વરસાદ બીજા દિવસે પણ ધોધમાર વરસ્યો હતો
સૌરાષ્ટ્ર પર મેઘરાજા કોપાયમાન થયા હોવાની લાગણી જન્મી રહી છે.છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદને કારણે નાની નદીઓ પણ ગાંડીતૂર બની છે
હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સતત વરસી રહ્યો છે. જેને પગલે સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ભરૂચના નેત્રંગ પંથકમાં માત્ર ચાર જ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે