અમરેલી: પાણી મામલે પૂર્વ ધારાસભ્યએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર, ભાજપે પણ આપ્યો વળતો જવાબ
અમરેલીના લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે પાણી બાબતે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
અમરેલીના લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે પાણી બાબતે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્થાનિકોએ નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.પાણીના મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો
અંકલેશ્વરના અડોલ ગામે પાણીનો વિકટ પ્રશ્ન, બે મહિનાથી ગામમાં પાણી ન આવતું હોવાના આક્ષેપ
ગત ચોમાસુ મન મુકીને વરસ્યું હતુ જેના ફળ સ્વરૂપે નદી નાળા અને ડેમો છલકાયા હતા અને પુરા વર્ષ દરમ્યાન ભરપૂર પાણી નો સંગ્રહ થયો હતો
વડોદરાવાસીઓને પીવાનું શુદ્ધ પાણી પુરતા પ્રેશરથી મળી રહે તે હેતુથી વડોદરા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પાણીના સ્ત્રોત તથા તે સંદર્ભે ચાલતી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.
કુંભરવાડા વિસ્તારની મહિલાઓએ પાણી મુદ્દે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. પરંતુ આજે એક આઠવડિયા બાદ પણ પાણી નહીં મળતા મહિલાઓ માથે પીપળા મૂકીને રસ્તે ઉતરી આવી હતી.