ગીરસોમનાથ: બે સિંચાઈ યોજનામાંથી 39 ગામોને ઉનાળું પિયત માટે પાણી આપવાનો નિર્ણય,ખેડૂતોમાં ખુશીનો માહોલ
તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લા સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એ.પી. કલસરીયાની ઉપસ્થિતિમાં સિંચાઇ સલાહકાર સમિતિની અગત્યની બેઠક મળી હતી.
તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લા સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એ.પી. કલસરીયાની ઉપસ્થિતિમાં સિંચાઇ સલાહકાર સમિતિની અગત્યની બેઠક મળી હતી.
રાજસ્થાન અશોક ગેહલોત સરકારે ગુજરાત રાજસ્થાન સરહદ પર 2 ડેમ બનાવવાનો નિર્ણય લીધો છે.
તા.10 ઓકટોબરે ભરૂચના આમોદમાં યોજાશે કાર્યક્રમ, PM મોદી કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત, પી.એમ.ના કાર્યક્રમ પૂર્વે વરસાદનું વિઘ્ન
હાંસોટ રામનગરમાં રહેતા ભીખાભાઇ દેવાભાઇ મિસ્ત્રી માછીમારી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોબલા ગામે મગર એક વ્યક્તિને પાણીમાં ખેંચીને લઈ જતો હોવાનો વિડિયો સામે આવ્યો છે.
સરદાર સરોવર નર્મદા ડેમના 15 ગેટ ખોલી અઢી લાખ ક્યુસેક પાણી નદીમાં છોડતા ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તરમાં ફરી એકવાર વધારો થાય એવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે
સુરત જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં જળ બંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું