જો તમે વધારે મહેનત કર્યા વિના વજન ઘટાડવા માંગતા હોવ તો આ આદતોને તમારી સવારની દિનચર્યામાં સામેલ કરો.
વજન ઘટાડવા માટે એક ખૂબ જ સરળ નિયમ છે.
વજન ઘટાડવા માટે એક ખૂબ જ સરળ નિયમ છે.
હજુ તો ઉનાળાનો પ્રારંભ જ થયો છે, ત્યાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં લોકોને પાણી માટે રઝળપાટ કરવાના દિવસો આવી ગયા છે.
વોર્ડ નંબર 7માં આવેલ અમર પાર્ક સોસાયટી ખાતે છેલ્લા 7 દિવસથી દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ સેવાય રહી છે.
અમરેલી સાવરકુંડલા રોડ પર મહી પરીયોજનાની લાઈન માથી લાખો લિટર પાણીનો વેડફાટ સામે આવ્યો છે.
દરરોજ થોડો સમય તમારા આહાર અને વ્યાયામ પર નિયંત્રણ રાખવું જરૂરી છે
બદલાતા હવામાન તેની સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે. આ સમયે ચેપ અને એલર્જીની શક્યતાઓ પણ વધી જાય છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જેપુર ગામમાં ભર શિયાળાની ઋતુમાં જ લોકોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે.