ભરૂચ અંકલેશ્વર : વાલિયા રોડ પરની 2 સોસાયટીમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ, પોલીસે તપાસ આરંભી... રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરના આગળનો દરરજો તોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબાટમાં તેમજ પલંગમાં મુકેલા કપડાં, સર-સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. By Connect Gujarat 24 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ “આગાહી” : આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસી શકે છે ગાજવીજ સાથે વરસાદ : હવામાન વિભાગ રાજસ્થાન પર ફરી એકવાર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ થઇ રહ્યો છે, By Connect Gujarat 24 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં અચાનક પલટો, મિનિ વાવાઝોડુ ફૂંકાતા ધૂળની ડમરી ઊડી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજરોજ વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.. By Connect Gujarat 06 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર: માવઠાની આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડમાં જણસની આવક કરવામાં આવી બંધ જામનગરમાં હવામાન વિભાગની આગાહીના ગલે હાપા માર્કેટિંગ યાર્ડમાં અનેક જણસોની આવક બંધ કરવામાં આવી છે By Connect Gujarat 03 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પવનના સુસવાટા વચ્ચે રાજ્યભરમાં જામ્યું કાતિલ ઠંડીનું સામ્રાજ્ય, હજી 3 દિવસ પડશે ઠંડી : હવામાન વિભાગ ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી હાડ થીજાવતી ઠંડી યથાવત્ રહી છે. By Connect Gujarat 04 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પહાડો હજુ પણ જોઈ રહ્યા છે બરફવર્ષાની રાહ, અડધો ડિસેમ્બર વીતી ગયા છતા ઠંડી ચમકારો બતાવતી નથી.! ડિસેમ્બર મહિનો અડધો વીતી ગયો. થોડા દિવસો પછી વર્ષ પણ વિદાય લેશે. પરંતુ અત્યાર સુધી લોકોને એવી ઠંડીનો અનુભવ થયો નથી, By Connect Gujarat 17 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની રી-એન્ટ્રી, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા By Connect Gujarat 01 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : વરસાદી પાણી ઓસરતા સ્થાનિકોની વેદના અને વ્યથા જાણવા પહોચી કનેક્ટ ગુજરાતની ટીમ... અમદાવાદમાં 48 કલાક બાદ જ્યારે લોકોના ઘરમાંથી પાણી ઓસર્યા છે, ત્યારે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. By Connect Gujarat 12 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર-સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યા, વાહનચાલકોને મુશ્કેલી વધી 15મી જુલાઇ સુધી ભરૂચમાં રેડ એલર્ટ, સ્ટેટ હાઈવેનો રસ્તો નદીમાં ફેરવાયો, વાહન વ્યવહારને વ્યાપક અસર પડી By Connect Gujarat 12 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn