પરિણીતી-રાધવ આજે બંધાશે લગ્નના તાંતણે, રાજસ્થાન CM લગ્નમાં આપશે હાજરી....
બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા આજે લગ્નના બંધનમાં બંધાશે.
આમિર ખાનની દીકરી આયરા બંધાશે લગ્નના તાંતણે, લગ્નની તારીખ થઈ જાહેર......
બોલીવૂડના મિસ્ટર પર્ફેક્સનિસ્ટ કહેવાતા એવા આમિર ખાનની પુત્રી આયરાએ હજુ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો નથી. પરંતુ તે લોકો વચ્ચે ખુબ ફેમસ છે.
આ ભવ્ય પેલેસમાં યોજાશે પરિણીતી-રાધવના શાનદાર લગ્ન, પંજાબી રીતિ રિવાજ મુજબ કરશે લગ્ન...
પરિણીતી ચોપરા અને આપના નેતા રાઘવ ચઢ્ઢા સાથે ટૂક જ સમયમાં લગ્ન કરશે. બંનેના લગ્ન આલીશાન મહેલમાં જવા જઇ રહ્યા છે.
શનિ દેઓલનો પુત્ર કરણ દેઓલ અને દ્રિશા આચાર્ય આજે લગ્નગ્રંથિમાં જોડાયા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓ સામેલ
સની દેઓલનો પુત્ર કરણ દેઓલ આજે તેની ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કરી રહ્યો છે. લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે.
શું લગ્ન કરવા જઈ રહ્યા છે પ્રભાસ? તિરૂપતિમાં એક્ટર લેશે સાત ફેરા જાણો કોણ હશે પ્રભાસની દુલ્હન
મનોરંજન જગતના મોસ્ટ એલિજિબલ બેચલર પ્રભાસ ક્યારે, કોની સાથે અને ક્યાં લગ્ન કરશે? આ સવાલનો જવાબ એક્ટરનો દરેક ફેન જાણવા માંગે છે.
ઋતુરાજ ગાયકવાડે કર્યા લગ્ન, મહારાષ્ટ્રની મહિલા ક્રિકેટર ઉત્કર્ષા સાથે લીધા સાત ફેરા..!
ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડે શનિવારે (3 જૂન) લગ્ન કર્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ વર્ષે આઈપીએલનું શાનદાર પ્રદર્શન કરનાર ઋતુરાજે ઉત્કર્ષા સાથે સાત ફેરા લીધા હતા.
પાટણ : શ્રી વઢિયાર ક્ષત્રિય સમસ્ત ઠાકોર સમાજના 41મા સમૂહલગ્નમાં 30 નવયુગલોએ માંડ્યાં પ્રભુતામાં પગલાં...
સમી તાલુકાના વરાણા ખોડીયાર ધામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના શ્રી વઢિયાર ક્ષત્રિય સમસ્ત ઠાકોર સમાજ આયોજિત 41મા સમૂહલગ્નમાં 30 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતા.
/connect-gujarat/media/post_banners/136a9482ca181b2e7a9d06b2b75340b697ed76fb68945ebe6cdaa433ac6039a5.webp)
/connect-gujarat/media/post_banners/08a454e038f1b0351dd3a868975aa47b65813f8e4da69f7cef1669a9cc353ddf.webp)
/connect-gujarat/media/post_banners/a057a3e7e508bd861a429b95fd59abe72cb10ff3055ade4715994e03b1df33a4.webp)
/connect-gujarat/media/post_banners/5167c2465ca887be8c59708888329295a87662ae061bbee7fcfdc6abc6e69e0e.webp)
/connect-gujarat/media/post_banners/0a956d4fe9243e47119b722339d44cf35b2178414d8b963050276392b96efdb8.webp)
/connect-gujarat/media/post_banners/88101ecf676641816f6cad54e3b01ab1d1efebc856327cd1530cc1d140845561.webp)
/connect-gujarat/media/post_banners/e3205829600b50129f74057eba33adc624678603ca8c5636051d272b16efae9a.webp)
/connect-gujarat/media/post_banners/b469bca2fa77a5934ff069796f9dd633f4fc632625b59168381e917c2ac9b983.webp)
/connect-gujarat/media/post_banners/35255c7949d7aa567a8a5099cbf8caab349ba0d7a6e45688f8afa330ecd21b4e.jpg)
/connect-gujarat/media/post_banners/884a98690cc738165f3470add475172787f079b5abedc7dd0a9ef3689d943fee.jpg)