શું લગ્ન કરવા જઈ રહ્યા છે પ્રભાસ? તિરૂપતિમાં એક્ટર લેશે સાત ફેરા જાણો કોણ હશે પ્રભાસની દુલ્હન
મનોરંજન જગતના મોસ્ટ એલિજિબલ બેચલર પ્રભાસ ક્યારે, કોની સાથે અને ક્યાં લગ્ન કરશે? આ સવાલનો જવાબ એક્ટરનો દરેક ફેન જાણવા માંગે છે.
મનોરંજન જગતના મોસ્ટ એલિજિબલ બેચલર પ્રભાસ ક્યારે, કોની સાથે અને ક્યાં લગ્ન કરશે? આ સવાલનો જવાબ એક્ટરનો દરેક ફેન જાણવા માંગે છે.
ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડે શનિવારે (3 જૂન) લગ્ન કર્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ વર્ષે આઈપીએલનું શાનદાર પ્રદર્શન કરનાર ઋતુરાજે ઉત્કર્ષા સાથે સાત ફેરા લીધા હતા.
સમી તાલુકાના વરાણા ખોડીયાર ધામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના શ્રી વઢિયાર ક્ષત્રિય સમસ્ત ઠાકોર સમાજ આયોજિત 41મા સમૂહલગ્નમાં 30 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતા.
દરબાર ગઢ ભાગ-2માં રહેતા ધર્મેન્દ્રસિંહ ગોહિલના પુત્ર યુવરાજસિંહનોતા. 9 મેના રોજ લગ્ન પ્રસંગ નિમીત્તે રાત્રે ગજરાજ ઉપર વરઘોડો નીકળ્યો હતો
સાબરકાંઠા જિલ્લામાં એક અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા-દાદીના ધામધૂમથી લગ્ન થયા હતા
બોલિવૂડ એક્ટર રિતિક રોશન આ દિવસોમાં સબા આઝાદ સાથેના સંબંધોને લઈને સતત ચર્ચામાં છે. રિતિક અને સબા બોલિવૂડના શાનદાર કપલ્સમાંથી એક છે.
ગીરસોમનાથના સુત્રાપાડાના લોઢવા ગામે અનોખો લગ્ન પ્રસંગ યોજાયો હતો જેમાં વરરાજા બળદગાડામાં બેસી કન્યાને પરણવા નિકળ્યા હતા