બંગાળમાં PM મોદીના પ્રહાર, કહ્યું TMCના લોકો શાહજહાંને બચાવવા સંદેશખાલીની બહેનો પર લગાવી રહ્યા છે આરોપ....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં ગર્જના કરી. તેમણે પાંચમા તબક્કાના મતદાન પહેલા પુરુલિયામાં એક રેલીને સંબોધિત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં ગર્જના કરી. તેમણે પાંચમા તબક્કાના મતદાન પહેલા પુરુલિયામાં એક રેલીને સંબોધિત કરી હતી.
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી શનિવારે (27 એપ્રિલ)ના રોજ હેલિકોપ્ટરમાં ચઢતી વખતે જ લથડિયું ખાઈને પડી ગયા હતા.
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ચૂંટણી પંચ (ECI) પર ભાજપને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે.
રામ નવમી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ હિંસા થઈ હતી. મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા શહેરમાં મસ્જિદ પાસે જુલૂસ કાઢવામાં આવ્યા બાદ બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી.