ભરૂચભરૂચ : પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ચાલી રહેલી હિંસાનો વિરોધ, "એકતા એક લક્ષ્ય સંગઠન” દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું... વિરોધ પ્રદર્શનમાં પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ કેન્દ્ર સરકારને રજૂઆત કરી રાજ્યમાં ચાલી રહેલી હિંસાને અટકાવવા આહ્વાન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 20 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશપશ્વિમ બંગાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધવામાં આવી પશ્વિમ બંગાળમાં મંગળવારે (25 ફેબ્રુઆરી) સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બંગાળની ખાડીમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધવામાં આવી હતી. નેશનલ By Connect Gujarat Desk 25 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશબંગાળથી પકડાયેલ તહરીક-એ-મુજાહિદ્દીનના આતંકવાદીનું કાશ્મીર સાથે કનેક્શન કાશ્મીર અને બંગાળ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના કેનિંગમાંથી કાશ્મીરના આતંકવાદી સંગઠન તહરીક-એ-મુજાહિદ્દીનના એક આતંકવાદીની ધરપકડ કરી છે. તે કેનિંગમાં તેના સંબંધીના ઘરે છુપાયો હતો. By Connect Gujarat Desk 22 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, કહ્યું 2026માં પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવીશું ! કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આજે બંગાળમાં રવીન્દ્ર સંગીતને બદલે બોમ્બના અવાજો સંભળાઈ રહ્યા છે. રાજ્ય સરકાર બંગાળમાં ઘૂસણખોરી કરી રહી છે. By Connect Gujarat Desk 28 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશપૂર્વ માધ્ય બંગાળની ખાડી પર દાના ચક્રવાતનું જોખમ, 1.14 લાખ લોકોને સલામત સ્થળ પર ખસેડાયા પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર બનેલ એક ચક્રવાતી તોફાન દાનાનું ઉત્તર પશ્ચિમની તરફ વધવું અને 24 ઓક્ટોબરે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીની ઉપર એક ગંભીર ચક્રવાત તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. By Connect Gujarat Desk 24 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશતોફાન 'દાના'ની સંભાવના,પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં 26 ઓક્ટોબર સુધી સ્કૂલો બંધ ચક્રવાતી તોફાન 'દાના'ની સંભાવનાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ સરકારે 23 થી 26 ઓક્ટોબર સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી By Connect Gujarat Desk 22 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશપશ્ચિમ બંગાળ: તૃણમૂલ કોંગ્રેસની શહીદ દિવસની રેલીમાં અખિલેશ યાદવના કેન્દ્ર સરકાર પર પ્રહાર પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ ની શહીદ દિવસ રેલીના મંચ પરથી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા By Connect Gujarat 21 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશપશ્ચિમ બંગાળમાં છઠ્ઠા તબક્કાનું મતદાન પહેલા TMC નેતાની કરાઇ હત્યા By Connect Gujarat 25 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલનીરા વેલી નેશનલ પાર્ક ઘણા સુંદર અને ભયંકર પ્રાણીઓનું ઘર છે, ઉનાળો એ મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મોસમ છે. તમારા વેકેશનને મજેદાર બનાવવા માટે આ એક જગ્યાનો પણ વિકલ્પ છે. By Connect Gujarat 23 May 2024Share Twitter Share Whatsapp LinkedIn