ગીર સોમનાથ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના ધર્મપત્ની સાથે સોમનાથ મહાદેવના કર્યા દર્શન,વિકાસલક્ષી કાર્યનું કર્યું ભૂમિ પૂજન.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે,આ તબક્કે તેઓએ પત્ની સાથે સોમનાથ મહાદેવના દર્શન કરીને પૂજન ચરણ કર્યું હતું.