નર્મદા : ડેડીયાપાડાના AAPના MLA ચૈતર વસાવાના પત્ની જેલમુક્ત થતાં બીજા પત્નીએ કર્યું ફૂલહારથી સ્વાગત...
આપના ધારાસભ્ય ચૈતર વસાવા ને જામીન મળ્યા બાદ તેમના પત્ની શકુંતલા વસાવા અને પીએ જીતેન્દ્ર વસાવા સહિત 2 આરોપીઓને પણ જામીન મળ્યા છે.
આપના ધારાસભ્ય ચૈતર વસાવા ને જામીન મળ્યા બાદ તેમના પત્ની શકુંતલા વસાવા અને પીએ જીતેન્દ્ર વસાવા સહિત 2 આરોપીઓને પણ જામીન મળ્યા છે.
આ અઠવાડિયે વિવાદમાં ફસાયેલા 71 વર્ષીય ઈમરાન ખાન વિરુદ્ધ આ ત્રીજો ચુકાદો હતો અને તેમને ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવી હતી.
રાવલપિંડીની વિશેષ અદાલતે બુધવારે તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને કડક સજાની જાહેરાત કરી છે.
સાબરકાંઠાના વિજયનગરના સારોલી ગામે DG પોતાના પત્ની સાથે ASIના ઘરે પહોંચ્યા હતા અને રૂપિયા 51 હજારનું દાન કરવામાં આવ્યું હતું
ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં વાડ કરવા માટે ગયેલ યુવાનને આડા સંબંધની શંકા રાખી પતિ સહિત 2 ઇસમોએ યુવાન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે.
સર્વોદય સોસાયટી નજીકના ગોવિંદનગરમાં ભાડાના મકાનમાં રહેતી કમળાબેનની ગત શુક્રવારે સાંજે લોખંડની પાઈપના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા 2 દિવસમાં છેડતીની બીજી ઘટના પ્રકાશમાં આવી છે