ડાંગ : ધોમધખતા ઉનાળામાં વન્યજીવોને પીવાનું પૂરતું પાણી મળે તે માટે વન વિભાગ દ્વારા પુણ્યકાર્ય કરાયું
ડાંગ જિલ્લાનો વન વિસ્તાર બે ભાગોમાં વહેંચાયેલો છે. ઉત્તર ડાંગ, અને દક્ષિણ ડાંગ. જે પૈકી ઉત્તર ડાંગ વન વિભાગ ૫૬૦૦૬.૯૪ હેક્ટર વિસ્તારમાં ફેલાયલો છે.
ડાંગ જિલ્લાનો વન વિસ્તાર બે ભાગોમાં વહેંચાયેલો છે. ઉત્તર ડાંગ, અને દક્ષિણ ડાંગ. જે પૈકી ઉત્તર ડાંગ વન વિભાગ ૫૬૦૦૬.૯૪ હેક્ટર વિસ્તારમાં ફેલાયલો છે.
૨૦૧૬ માં કુલ ૪૧૩ જેટલા વન્ય પ્રાણીઓ નોધાયા હતા જયારે ૨૦૨૨ માં હાથ ધરાયેલ ગણતરીમાં ૭૧૪ વન્ય પ્રાણીઓ નોધાયા છે.
અમૃતવેલની સીમમાં નીલ ગાયનો શિકાર કરનાર શિકારીઓને વન વિભાગ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
શહેર અને તાલુકામાં છેલ્લા 5 વર્ષમાં 24 હજારથી વધુ વન્યજીવોનું રેસ્ક્યુ કરી તેઓની સુરક્ષા અને સલામતી માટે સદૈવ તત્પર એવા વન્યજીવ પ્રબંધન અને બચાવ કેન્દ્રની કામગીરી રંગ લાવી છે.
ખજુરાહોના રાજકુમાર જતોલીયા દેશના સદીઓ જૂના પ્રાચીન મંદિરો અને જંગલ વિહારી વન્ય જીવોની ચિત્રકારી - પેઇન્ટિંગ માટે નામાંકીત છે.