CSK vs KKR: ચેન્નાઈએ કોલકાતાને 49 રનથી હરાવ્યું, ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર
IPL 2023ની 33મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 49 રનથી હરાવ્યું.
IPL 2023ની 33મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 49 રનથી હરાવ્યું.
IPL 2023માં RCBની ટીમ જીતના પાટા પર પરત ફરી છે. વિરાટ કોહલીની કપ્તાનીમાં બેંગ્લોરે પંજાબ કિંગ્સને તેના ઘરઆંગણે 24 રનથી હરાવ્યું હતું.
ચેન્નાઈ સુપર કિંગ્સે રોમાંચક મેચમાં RCBને 8 રનથી હરાવ્યું હતું. આ સિઝનમાં તેની ત્રીજી જીત છે. ચેન્નાઈના હવે પાંચ મેચમાં 6 પોઈન્ટ છે.
મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 5 વિકેટથી હરાવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં મુંબઈની આ સતત બીજી જીત છે.
રાજસ્થાન રોયલ્સે આખરે ગુજરાત ટાઇટન્સ સામે IPLમાં પ્રથમ જીત મેળવી છે. ગત સિઝનમાં તેઓ ફાઈનલ સહિત ત્રણ મેચમાં ગુજરાત સામે હાર્યા હતા.
IPL 2023ની 21મી મેચમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 2 વિકેટે હરાવ્યું.
દિલ્હીને 23 રને હરાવીને RCB ફરી જીતના પાટા પર આવી ગયું છે. આ સાથે જ દિલ્હીને સતત પાંચમી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.