CSK vs RR: રાજસ્થાને રોમાંચક મેચમાં ચેન્નાઈને 3 રનથી હરાવ્યું, ધોની અને જાડેજા મેચ પૂરી કરી નહીં શક્યા..!
રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 રનથી હરાવી ટુર્નામેન્ટમાં ત્રીજી જીત નોંધાવી હતી.
રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 રનથી હરાવી ટુર્નામેન્ટમાં ત્રીજી જીત નોંધાવી હતી.
IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવી પ્રથમ જીત નોંધાવી.
લખનૌએ આરસીબીને 1 વિકેટથી હરાવીને મેચ જીતી લીધી છે. આ જીત સાથે લખનૌની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગઈ છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને આઠ વિકેટે હરાવીને મોટી જીત મેળવી હતી
ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટે હરાવી સિઝનની બીજી જીત મેળવી છે. ત્રણ મેચમાં ચેન્નાઈની આ સતત બીજી જીત છે.
આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 81 રને હરાવ્યું હતું. આ સાથે કોલકાતાની ટીમે ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત હાંસલ કરી છે.