ભરૂચ- અંકલેશ્વરમાં ઠંડીનો ચમકારો યથાવત, તાપમાનનો પારો 18 ડીગ્રી
ભરૂચ તેમજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 18 ડીગ્રી નોંધાયું હતું તો 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ઠંડીનો અનુભવ થયો હતો.
ભરૂચ તેમજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 18 ડીગ્રી નોંધાયું હતું તો 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ઠંડીનો અનુભવ થયો હતો.
ભરૂચ જિલ્લાની કોઈ પણ શાળાના સંચાલકો વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહિ, સૂચનાનું પાલન ન કરનાર શાળા સામે લેવાશે પગલા
આપણા વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે ઘી શરીર માટે ઓજસવર્ધક છે અને લસણ તો આર્યર્વેદમાં શક્તિશાળી ઔષધિ માનવામાં આવે છે. આ બંનેનો સંયોગ શરીરને અંદરથી ગરમ રાખે છે
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસમાં કરાં સાથે વરસાદ વરસતા વરિયાળી અને બટાકાના સહિતના અન્ય પાકને નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઇ રહી છે.
શિયાળાની ઋતુ કેટલાક લોકો માટે રાહત આપનારી છે અને ઘણા લોકો માટે તે આફત બની જાય છે. વાસ્તવમાં, તેઓ એટલી બધી સમસ્યાઓનો સામનો કરવા લાગે છે
શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ પોંકની જુના નેશનલ હાઇવે પર અંકલેશ્વરના છાપરા પાટિયાથી લઈ ગડખોલ પાટિયાથી સુધી હાટડી જોવા મળી રહી છે જો કે આ વર્ષે પૉન્કના ભાવ લોકોને દઝાડી રહ્યા છે
આ વર્ષે સીઝનમાં ઠંડીના દિવસો વધુ રહેશે અને ઠંડીનું પ્રમાણ પણ વધુ જોવા મળશે. આગામી દિવસોમાં પણ આ તાપમાન લઘુતમ અથવા સામાન્ય કરતાં નીચું જોવા મળે તેવી શક્યતાઓ છે