જો તમે શિયાળામાં ફેમિલી સાથે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ જગ્યાઓની અવશ્ય મુલાકાત લો...
કચ્છના રણની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળો છે, કારણ કે આ સમય દરમિયાન અહીં રણ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવે છે.
કચ્છના રણની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળો છે, કારણ કે આ સમય દરમિયાન અહીં રણ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવે છે.
લોકો શિયાળાની ઋતુની આતુરતાથી રાહ જોતા હોય છે. આ સિઝનમાં શરીરને સ્વસ્થ અને ગરમ રાખવા માટે અવનવી હેલ્ધી વાનગી ખાતા હોય છે,
શિયાળાની ઋતુમાં ભેજના અભાવને કારણે વ્યક્તિને ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
શિયાળામાં બાજરી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં શરદી અને ઉધરસથી બચવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી ખૂબ જ જરૂરી છે.
આજકાલ લોકો પોતાની વ્યસ્ત જીવનશૈલીના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે.
શિયાળામાં મળતા મૂળા જેટલા સ્વાદમાં ઉત્તમ છે તેટલાજ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખાસ છે.
શિયાળાની શરૂઆત ધીમે ધીમે થઈ ગઇ છે. ત્યારે ત્વચાની સારસંભાળ રાખવી પણ ખૂબ જ જરૂરી બને છે.