આ 'ડિટોક્સ ડ્રિંક્સ'થી શિયાળામાં ઝડપથી વધતી પેટની ચરબીને કરી શકાય છે નિયંત્રિત
મોટાભાગના લોકો શિયાળામાં વજન વધવાની ચિંતા કરતાં હોય અને બીજી તરફ શરીર સ્વસ્થ રાખવા માટે હેલ્ધી ખોરાક અને જિમ,યોગા વગેરે કરતાં હોય છે.
મોટાભાગના લોકો શિયાળામાં વજન વધવાની ચિંતા કરતાં હોય અને બીજી તરફ શરીર સ્વસ્થ રાખવા માટે હેલ્ધી ખોરાક અને જિમ,યોગા વગેરે કરતાં હોય છે.
ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાવાથી તાપમાનમાં પણ વધઘટ થઈ રહી છે.
જીલ્લામાં આજે 9 ડિગ્રી તાપમાન સાથે સિઝનનો સૌથી કોલ્ડેસ્ટ ડે નોંધાયો હતો. કાતિલ ઠંડીના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.
ઉત્તરીય ઠંડા પવનને પગલે હાડ ગાળી નાખતી ઠંડીનો પડતાં લોકોને સીઝનની રેકોર્ડબ્રેક ઠંડી નો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં કડકડતી ઠંડીનું જોર યથાવત છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષા અને સૂકો ઠંડો પવન ફૂંકાતાં હાડ થિજવતી ઠંડીની અસર જોવા મળી રહી છે ત્યારે રાજ્યવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા હતા
ગુલાબ જળ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ત્વચાને ઘણી સમસ્યાઓથી બચાવે છે. તેમાં રહેલા ગુણો ત્વચાને નિખારવામાં મદદ કરે છે.
શિયાળાની ઋતુમા ઘણા વિકલ્પો છે. ખાસ કરીને ખાવાના શોખીન લોકો માટે આ સિઝન ખાસ હોય છે.