હિલ સ્ટેશનમાં ઠંડીનો "ચમકારો" : માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી પડતાં સહેલાણીઓ ઠુંઠવાયા...
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે પારો શૂન્યથી 3 ડિગ્રી નીચે ગગડ્યો છે,
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે પારો શૂન્યથી 3 ડિગ્રી નીચે ગગડ્યો છે,
આમળામાં વિટામિન-સી અને અન્ય ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તે સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછું નથી. તેનું સેવન કરવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. તો આવો જાણીએ આમળા ખાવાના શું ફાયદા છે.
શિયાળાની ઋતુમાં ગરમ રહેવા માટે હીટરનો ઉપયોગ કરવો એ સૌથી સહેલો રસ્તો છે. જોકે હીટર સ્વાસ્થ્ય માટે સારું નથી. આ સિવાય પણ એવી ઘણી રીતો છો, જે ન માત્ર તમને ગરમ રાખે છે પણ તમને સ્વસ્થ પણ રાખે છે.
શિયાળો આવતા જ લોકો ગરમ કપડાની મદદથી ઠંડીથી પોતાને બચાવે છે. આ સિઝનમાં કેટલાક લોકો એવા હોય છે જે રાત્રે સ્વેટર પહેરીને સૂઈ જાય છે. જો તમે પણ આ લોકોમાં સામેલ છો તો તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
મગફળી સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન ફાઈબર અને અન્ય વિટામિન્સ મળી આવે છે જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. તેનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે. આવો જાણીએ મગફળીના ફાયદા...
શિયાળામાં એકદમ સરળ સ્ટેપ્સમાં બનાવો ગોળ અને નારિયેળની બરફી, તલ-ગોળનું કચરિયું, મેથીના લાડુ, ગુંદના લાડુ, ચિક્કી, અડદિયા પાક કેવી અનેક વસ્તુઓ ઘરમાં બનાવવામાં આવતી જ હોય છે.
શિયાળામાં, આળસને કારણે, શરીરની હલનચલન થોડી ઓછી થાય છે, તેની સાથે, આહારમાં થોડો વધારો થાય છે, જે માત્ર સ્થૂળતામાં વધારો કરે છે પરંતુ અન્ય ઘણી સમસ્યાઓ પણ પરેશાન કરી શકે છે. તો શિયાળામાં યોગ શા માટે જરૂરી છે, જાણો અહીં.
લવિંગની ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ લવિંગની ચા પીવાના ફાયદા અને તેને બનાવવાની રીત શું છે -