શિયાળા દરમિયાન તમારા હાર્ટને સુરક્ષિત રાખશે આ ફૂડ્સ, તો જરૂર કરો તમારા ડાયટમાં સામેલ
આજની આ ભાગદોડ વારી લાઈફ અને વ્યસ્ત જીવનશૈલીમાં ખાવાની ખોટી આદતો સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.
આજની આ ભાગદોડ વારી લાઈફ અને વ્યસ્ત જીવનશૈલીમાં ખાવાની ખોટી આદતો સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.
સ્વેટર સ્ટાઇલ ટિપ્સ સ્વેટર શિયાળામાં સૌથી જરૂરી પોશાક છે. તે પુરુષો અને સ્ત્રીઓ બંને પહેરી શકે છે, પરંતુ દરરોજ એક જ સ્વેટર પહેરવાથી તમે કંટાળાજનક દેખાશો.
શિયાળાની સિઝન આવતાની સાથે જ લોકો ઘૂંટણના દુખાવાથી પરેશાન થઈ જતાં હોય છે
શિયાળામાં દરરોજ 1 થી 2 ગાજર ખાવાનું રાખો. ગાજર ખાવાથી ભરપૂર માત્રામાં વિટામિન A મળે છે.
જો તમને તેનો સ્વાદ ન ગમતો હોય તો તમે તેને સ્વાદિષ્ટ બનાવીને સ્મૂધીના રૂપમાં પી શકો છો.
આજ કાલ બજારમાં દરેક પ્રકારની ચા મળવા લાગી છે. શિયાળામાં ઠંડીથી બચવા અને શરીરમાં ગરમારો લાવવા માટે લોકો ચા પીવાનું પસંદ કરે છે.
શિયાળામાં કેળાનું સેવન ખૂબ જ ઓછી માત્રામાં કરવું જોઈએ. કેળાં અતિશય ઠંડીમાં શ્વસન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે