ભરૂચ: 9 ડિગ્રી તાપમાન સાથે આજે સિઝનનો સૌથી કોલ્ડેસ્ટ ડે નોંધાયો, લોકો ઠંડીમાં ઠૂંઠવાયા
જીલ્લામાં આજે 9 ડિગ્રી તાપમાન સાથે સિઝનનો સૌથી કોલ્ડેસ્ટ ડે નોંધાયો હતો. કાતિલ ઠંડીના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.
જીલ્લામાં આજે 9 ડિગ્રી તાપમાન સાથે સિઝનનો સૌથી કોલ્ડેસ્ટ ડે નોંધાયો હતો. કાતિલ ઠંડીના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.
ઉત્તરીય ઠંડા પવનને પગલે હાડ ગાળી નાખતી ઠંડીનો પડતાં લોકોને સીઝનની રેકોર્ડબ્રેક ઠંડી નો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં કડકડતી ઠંડીનું જોર યથાવત છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષા અને સૂકો ઠંડો પવન ફૂંકાતાં હાડ થિજવતી ઠંડીની અસર જોવા મળી રહી છે ત્યારે રાજ્યવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા હતા
ગુલાબ જળ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ત્વચાને ઘણી સમસ્યાઓથી બચાવે છે. તેમાં રહેલા ગુણો ત્વચાને નિખારવામાં મદદ કરે છે.
શિયાળાની ઋતુમા ઘણા વિકલ્પો છે. ખાસ કરીને ખાવાના શોખીન લોકો માટે આ સિઝન ખાસ હોય છે.
સામાન્ય રીતે ફાગણ માસમાં કેસુડો ખીલતો હોય છે. પરંતુ ઝઘડિયા તાલુકામાં કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય ફેલાયું છે
ખાસ કરીને લોકો શિયાળામાં ગરમ અને મસાલેદાર ચા પીવાનું પસંદ કરતા હોય છે,